જે વનસ્પતિ જાતિઓની પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેખથી આવરીત હોય તેમાં કયા વાહક દ્વારા પરાગનયન થાય છે?
પવન
પાણી
ભમરો
ગુંજનપક્ષી
સંવૃત પુષ્પમાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?
વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.
ફુદા પોતાના ઈડા ક્યાં મુકે છે?
આવૃત્ત બીજધારીમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?
કઈ વનસ્પતિમાં સ્વલન અને ગેઈટેનોગેમી બને અટકાવી શકાય છે.