નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
મોટા ભાગની વનસ્પતિઓમાં પરાગનયન માટે અજૈવિક પરાગવાહકોનો ઉપયોગ થાય છે.
પવન અને પાણી બંને દ્વારા થતા પરાગનયનમાં પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની સંભાવના ખૂબ જ ઓધી છે.
અંડકની સાપેક્ષે પરાગરજની સંખ્યા ખૂબ જ વધુ હોય છે.
અજૈવિક વાહકો પવન અને પાણી છે, જૈવિક વાહકો પ્રાણી છે.
સામાન્ય રીતે વાત પરાગીત પુષ્પો કેટલી મહાબીજાણુધાની ધરાવે છે?
...........માં પરાગનયન થાય છે.
ઝોસ્ટેરામાં પરાગનયન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કઈ જલીય વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થાય છે?
કયા પ્રકારના પરાગનયનમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતર થાય છે?