નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?

  • [AIPMT 2011]
  • A

    ગેઇટોનોગેમી પુષ્પો $(geitonogamy)$

  • B

    પરવશ $(xenogamy)$

  • C

    હવાઈ પુષ્પો $(chasmogamy)$

  • D

    સંવૃત પુષ્પો $(cleistogamy)$

Similar Questions

કઈ વનસ્પતિ સંવૃત પુષ્પો ઘરાવતી નથી?

ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?

  • [NEET 2013]

નીચે આપેલ પુષ્પો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

ગેઈટેનોગેમી જનીનિક દષ્ટિએે ......... અને કાર્યાત્મક રીતે ......... સાથે સમાનતા દર્શાવે છે.

કઈ જલીય વનસ્પતિમાં લાંબા વૃત્ત જોવા મળે છે?