દ્વિસદની વનસ્પતિ પર કેવા પુષ્પો ખુલે છે ?
સંપૂર્ણ પુષ્પ
એકલિંગી પુષ્પ
દ્વિલિંગી પુષ્પ
ઉપરના બધા જ
પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.
મકાઈમાં કઈ ક્રિયા અવરોધાતી નથી?
આ પ્રકારના પુષ્પ ખીલે તે પહેલા જ પરાગનયન થઈ જાય છે.
મોટાભાગની સપુષ્પિ વનસ્પતિ કેવા પુષ્પો સર્જે છે?
દ્રીલિંગી હવાઈ પુષ્પોમાં સ્વપરાગનયન (સ્વફ્લન) અટકાવવાના ત્રણ તબક્કાઓ જણાવો.