આ એક જનીનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે.

  • A

    સહપકવતા

  • B

    વિષમપરાગવાહિની

  • C

    પૃથક પકવતા

  • D

    સ્વ-અસંગતતા

Similar Questions

દ્વિલીગી પુષ્પો ધરાવતી વનસ્પતિમાં મોટે ભાગે શું જોવા મળે છે?

બાહ્ય સંવર્ધન પ્રયુક્તિથી વનસ્પતિને શું ફાયદો થાય છે ?

સપુષ્પ વનસ્પતિઓ શું અવરોધવા ઘણીબધી પ્રયુક્તિઓ વિકસાવે છે?

દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.

  • [NEET 2017]

દ્રીસદની પરિસ્થિતિ શેને અવરોધે છે?