માનવ પ્રજનન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
લિંગી પ્રજનન અને અપત્યપ્રસંવી
અલિંગી પ્રજનન અને અપત્યપ્રસવી
લિંગી પ્રજનન અને અંડપ્રસવી
અલિંગી પ્રજનન અને અંડપ્રસવી
ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ બનાવે છે જેને ....... કહે છે.
નીચેે આપેલ શુક્રકોષજનની યોજનાકીય રજૂઆત આપેલ છે. $P , Q$ અને $R$ કેટલા રંગસૂત્રો ધરાવે છે ?
$\quad P \quad Q \quad R$
નીચેની રચનાનું નામ આપો.
ફર્ટિલાઇઝીનનો સાવ કોણ કરે છે?
એન્ટિ ફર્ટિલાઈઝિન શેનાં પર આવેલું હોય છે ?