શુક્રકોષોના વહનનો સાચો માર્ગ ઓળખો.

  • A

    શુષ્કોત્પાદકનલિકા $\rightarrow$ વૃષણજાળ $\rightarrow$ શુક્રવાહિકાઓ $\rightarrow$ અધિવૃષણનલિકા $\rightarrow$ શુક્રવાહિની $\rightarrow$ સ્ખલનનલિકા $\rightarrow$ મૂત્રજનનમાર્ગ

  • B

    શુષ્કોત્પાદકનલિકા $\rightarrow$ વૃષણજાથ $\rightarrow$ અધિવૃષણનલિકા $\rightarrow$ શુક્રવાહિકાઓ $\rightarrow$ શુક્રવાહિની $\rightarrow$ સ્ખલનનલિકા $\rightarrow$ મૂત્રજનનમાર્ગ

  • C

    શુષ્કોત્પાદકનલિકા $\rightarrow$ વૃષણજાળ $\rightarrow$ અધિવૃષણનલિકા $\rightarrow$ 

    શુક્રવાહિકાઓ $\rightarrow$ સ્ખલનનલિકા $\rightarrow$ શુક્રવાહિની $\rightarrow$ મૂત્રજનનમાર્ગ

  • D

    એક પણ નહિ

Similar Questions

શુક્રકોષ અને અંડકોષ........

............. ના અંતે મનુષ્યનાં ભૃણમાં ઉપાંગો અને આંગળી બનેલી હોય છે.

માનવ અંડકોષમાં શું હોય છે ?

માનવ અંડપિંડમાં $28$ દિવસમાં અંડપાત ક્યારે જોવા મળે છે ?

માનવ શુક્રકોષની શોધ કોણે કરી.