નીચેનામાંથી કયું માદા જનનાંગ પુરુષના શિશ્નને સમકક્ષ છે ?
ભગ્નશિશ્નીકા
યોનિપટલ
મુખ્ય ભગોષ્ઠ
મોન્સ પ્યુબિસ
ગર્ભીયકોષોનાં વિકાસના કયા તબક્કે તેઓ ગતિ કરી જનન અધિચ્છદની રચના કરે છે ?
ભ્રૂણની જાતી શેના આધારે નક્કી થાય ?
સ્ત્રીઓમાં ગર્ભકોઠી કોથળી
પ્રથમ વિખંડન માટે શુક્રકોષ નું ક્યું તારાકેન્દ્ર જરૂરી છે?
નીચેનામાંથી નર સહાયક વાહિનીઓનો સેટ ક્યો છે?