સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી જેમના પિતા રંગઅંધ છે, તે રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. જો આ દંપતીનું ચોથું બાળક છોકરો હોય, તો ..... હશે.

  • A

    રંગ પારખવાની સામાન્ય ક્ષમતા ધરાવતો

  • B

    કદાચ રંગઅંધ હશે અથવા કદાચ સામાન્ય દૃષ્ટિ ધરાવતું

  • C

    આંશિક રંગઅંધ હશે, જોકે તે રંગઅંધ વિકૃત વૈકલ્પિક કારક માટે વિષમયુગ્મક

  • D

    તે રંગઅંધ હોવો જોઈએ.

Similar Questions

ફિનાઈલ કિટોન્યુરિયા વાળી વ્યકિતમાં ઉત્સેચકની ખામી હોય છે આ ઉત્સેચક ફિનાઈલ એલેનીનનું રૂપાંતર ........ માં કરે છે.

રંગઅંધ પતિ અને વાહક પત્નીની સંતતિઓમાં વિષમયુગ્મી,સમયુગ્મી અને અર્ધયુગ્મી રંગઅંધતાનો ગુણોત્તર શું હશે?

જો પુત્ર હિમોફીલીયા ગ્રસ્ત હોય તો આ રોગ પુત્રમાં આવવાની સંભાવના કોના દ્વારા રહેલી છે?

નીચેનામાંની મનુષ્યનમાં કઈ મેંડલીયન ખામી નથી ?

રંગઅંધ પુત્રી ત્યારે જન્મે ત્યારે ..... હોય.