મનુષ્યમાં લિંગ સંકલિત લક્ષણો મુખ્યત્વે ....... દ્વારા પ્રસરે છે.
$X$ - રંગસૂત્ર
દૈહિક રંગસૂત્ર
$Y$- રંગસૂત્ર
$X$- રંગસૂત્ર, $Y$- રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્ર
સામાન્ય દૃષ્ટિ ક્ષમતા ધરાવતી સ્ત્રી સામાન્ય દૃષ્ટિક્ષમતા ધરાવતાં પુરુષ સાથે લગ્ન કરે છે અને રંગઅંધ પુત્રને જન્મ આપે છે. ત્યારબાદ તેણીનો પતિ મૃત્યુ પામે છે અને તે પુનઃ એક રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. તો હવે તેણીનાં બાળકોમાં અસામાન્યપણાની શક્યતા શું હશે?
મનુષ્યમાં $X$ - રંગસૂત્ર પર જોવા મળતું જનીન..... માટે જવાબદાર હોઈ શકે.
આ પ્રકારનો રોગ વાહક સ્ત્રી દ્વારા તેના કેટલાક પુત્રોમાં દાખલ થાય છે.
નીચે આપેલો વંશાવળી ચાર્ટ ચોક્કસ લક્ષણ દર્શાવે છે જે પિતૃમાં અદ્રશ્ય પણ બીજી પેઢીમાં જાતિ પ્રમાણ સિવાય હાજર છે. વંશાવળીના આધારે તમારો અભિપ્રાય નિશ્ચિત કરો.
કયો રોગ $X$ સંકલન પ્રચ્છન્ન જનીનથી થાય છે, પરંતુ તે ઘાતક નથી?