નીચેનામાંથી કયો જનીન પ્રકાર સિકલ સેલ એનિમિયા કરે છે ?

  • A

    $Hb ^{S } Hb ^{ S}$

  • B

    $Hb ^A Hb ^A$

  • C

    $Hb ^A Hb ^{ S }$

  • D

    $A$ અને $C$ બંને

Similar Questions

કઈ લાક્ષણિકતા ફિનાઈલ કીટોન્યુરીયા સંબંધીત નથી?

દૈહિક રંગસૂત્રો સાથે જોડાયેલ પ્રભાવી લક્ષણ (ટ્રેઈટ) ની હાજરીને કારણે નીચે પૈકી કયું થાય છે?

  • [NEET 2022]

$pp$ પ્રચ્છન્ન જનીનની અભીવ્યક્તિથી થતો ફીનાઈલ કટોક્યુરીયા રોગ કે જેમાં ફિનાઈલ એલેનીન ક્યાં એમીનો એસિડમાં રૂપાંતરીત થતું નથી અને તે કઈ ખામી છે?

વંશાવળી પૃથક્કરણ શું છે? આ પૃથક્કરણ કેવી રીતે ઉપયોગી છે. ટિપ્પણી કરો.

હિમોફિલીયા..... છે.