નીચે આપેલ વંશાવળી પૃથક્કરણ ઓળખો.

216994-q

  • A

    $X -$ રંગસૂત્ર પ્રચ્છન્ન રોગ

  • B

    દૈહિક પ્રભાવી રોગ

  • C

    દૈહિક પ્રચ્છન્ન રોગ

  • D

    $X -$ રંગસૂત્ર પ્રભાવી રોગ

Similar Questions

એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?

  • [NEET 2014]

હિમોફિલીયા એ કેવી ખામી છે?

માણસની $ X$ - રંગસૂત્ર પર રહેલ પ્રચ્છન્ન જનીન હંમેશાં..... હોય છે.

નવી સંતતી જો નર હોય અને તે ખામી સાથે તૈયાર થાય તો તેનામાં મળતી આ ખામી કોના દ્વારા આનુવંશીક બને છે?

જો પુત્ર હિમોફીલીયા ગ્રસ્ત હોય તો આ રોગ પુત્રમાં આવવાની સંભાવના કોના દ્વારા રહેલી છે?