ક્યાં વૈજ્ઞાનિકનાં અવલોકનનો આધાર હતો કે $DNA$માં એડેનીન અને થાયમીન તથા ગ્વાનીન અને સાયટોસિનની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે?
ફ્રેડરિક મિશર
ઈર્વિન ચારગાફ
રોઝલિંડ ફ્રેન્કલિન
મૌરિસ વિલ્કિન્સ
નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :
$1.$ ફ્રેડરિક મિશર (Friedrich Mischer) $1869$
$2.$ મોરિસ વિલ્કિન્સ અને રોઝલિડ ફ્રેન્કલિન
વોટસન અને ક્રિકે રજૂ કરેલા મોડેલ માટે કયું વિધાન અસત્ય છે?
ડિઓક્સિરીબોન્યૂક્લિઈક એસિડ કેટલી પોલિન્યુકિલઓટાઈડ શૃંખલાનું બનેલું હોય છે ?
સજીવને તેના $DNA$ ની લંબાઈને અનુરૂપ ચડતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કયા બંધ કુંતલમય રચનાને સ્થાયીત્વ પ્રદાન કરે છે ?