નીચેનામાંથી ક્યું લક્ષણ અમીબીય મરડો(અમીબીઆસિસ)નું નથી?
કબજિયાત થવી
ઉંદરમાં દુખાવો અને ખેંચાણ
મળમાં અતિશ્લેષ્મ અને રુધિરની ગાંઠો
સ્નાયુમય દુખાવો અને એનીમિયા
નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?
જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?
મેલેરિયા ........ રોગ છે.
મરડો ......... નું ઇન્ફેકશન લાગવાથી થાય છે.