માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.

  • A

    માનસિક રોગ ચિકિત્સા 

  • B

    મનોવિજ્ઞાન 

  • C

    ન્યુરોલોજી 

  • D

    ન્યુરો સાયકાયટ્રી 

Similar Questions

અમુક ચોક્કસ ઋતુમાં અસ્થમા (દમ) નું પ્રમાણ વધવું તે શેને આધારિત છે ?

હેરોઈન $=.........$

નીચેનામાંથી ક્યા ક્યા અંગોનું પ્રત્યારોપણ થઈ શકે?

ટાઇફોઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?

નીચે આપેલ પૈકી પ્રતિકારકતાનો પ્રકાર કયો છે ?