$IARI$નું પૂર્ણનામ આપો.
ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટયુટ
ઈન્ટરનેશનલ એેગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટયુટ
ઈન્ડિયન એરોમેટિક રિસર્ચ ઈન્સ્ટિટયુટ
ઈન્ટરનેશનલ એરોમેટિક રિસર્ચ ઈન્સ્ટિટયુટ
મૂળમાંથી મેળવવામાં આવતું ઔષધ કે જે માનસિક બિમારી મટાડે છે અને રૂધિરનું દબાણ ઘટાડે છે તે શામાંથી મેળવવામાં આવે છે?
નીચેનામાંથી કયું સૂત્રકૃમિઓના રોગના જૈવિક નિયંત્રણ માટે વનસ્પતિઓમાં અસરકારક સાબિત થયું છે?
મિથેનોજેન્સ સજીવો કઈ સૃષ્ટિમાં વર્ગીકૃત થાય છે?
પેપર ઈન્ડસ્ટ્રીઝમાં પલ્પ બનાવવામાટે વનસ્પતિની કાષ્ઠીય પેશી કઈ અગત્યની પ્રક્રિયા કરવામાં આવે છે?
નીચેનામાંથી કઈ જોડ જૈવિક ખાતર તરીકે કાર્ય કરે છે?