ગ્લોમસ શું છે ?
બેકટેરિયાની જાતિ
બેકટેરિયાની પ્રજાતિ
ફૂગની જાતિ
ફૂગની પ્રજાતિ
છોડ સાથે ગ્લોમસ જાતિની ફૂગના સહજીવનથી...
આધુનિક ખેડૂત ........દ્વારા ડાંગરની ઉત્પાદકતામાં $50\%$ સુધી વધારો કરી શકે છે.
નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે?
નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે?
નીચેનામાંથી કયું એક જૈવિક ખાતર નથી?