શિમ્બીકુળની વનસ્પતિ કૃષિ ક્ષેત્રે મહત્વની છે, કારણ કે ....
તેઓ રોગપ્રતિકારક છે.
તેઓને ખૂબ જ ઓછા પ્રમાણમાં પિયતની જરૂર રહે છે.
પ્રકૃતિનાં નાઈટ્રોજન વધારવામાં મદદ કરે છે.
શિમ્બીનાં પાકને એક વર્ષમાં ઉત્પન્ન કરી શકાય છે.
ગ્લોમસ ફૂગનું સહજીવી તરીકે કાર્ય શું છે ?
જૈવિક ખાતર ની વ્યાખ્યા આપો.
કવકમૂળ (માઈકોરાઈઝા) શું છે?
મુક્તાવસ્થામાં નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા :
નીચેનામાંથી કઈ જોડ જૈવ ખાતર દર્શાવે છે?