ઘાસ-હરણ-ટાઇગર (વાઘ) આહાર સાંકળ, ઘાસનું જૈવભાર $1$ ટન છે. તો વાઘનું જૈવભાર કેટલું હશે ?

  • [AIPMT 1994]
  • A

    $100\,kg$

  • B

    $10\,kg$

  • C

    $200\,kg$

  • D

    $1\,kg$

Similar Questions

તે દ્વિતીયક ઉત્પાદકો છે : 

નીચેનામાંથી કોણ મૃતભક્ષતા દર્શાવે છે ?

પ્રાસંગિક સૌર વિકિરણમાં પ્રકાશસંશ્લેષણીય સક્રિય વિકિરણ $(PAR)$ ના કેટલા $\%$ હોય છે?

તેઓ અનુક્રમે તૃતીયક અને દ્વિતીયક ઉપભોગીઓ છે.

નિવસનતંત્રમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત .........