આપેલ આહારશૃંખલા કઈ છે ?
તૃણ $\rightarrow$ બકરી $\rightarrow$ મનુષ્ય
ચરીય આહારશૃંખલા
મૃત અવશેષીય આહારશૃંખલા
બંને
એકપણ નહિ.
શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?
વનસ્પતિ દ્વારા કુલ શોષણ પામેલા પાણીનાં કેટલા ટકા પ્રકાશસંશ્લેષણ દરમિયાન વપરાય છે ?
નીચેનામાંથી કયાં સજીવોનો દ્વિતીયક પોષકસ્તરે સમાવેશ કરાય છે?
નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહનો અહેવાલ આપો.
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ કચરો અને મૃતદ્રવ્યો
$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા