ઘાસીયા મેદાનની આહાર શૃંખલા
મૃતદ્રવ્ય આહાર શૃંખલાને અકાર્બનિક દ્રવ્ય પુરા પાડે છે.
અકાર્બનિક પોષકતત્ત્વોને કાર્બનિક દ્રવ્યમાં બાંધી રાખે છે.
મૃતદ્રવ્યમાં રહેલ ઊર્જા પર આધારિત છે.
નિવસનતંત્રમાં ઊર્જાનો ઉમેરો કરતી નથી.
નીચેના પૈકી કઈ આહાર-શૃંખલા ધરી આકારનો સંખ્યાનો પિરામીડ દર્શાવે છે?
દરિયાઈ જલજ નિવસનતંત્રનો ઉપરનો ભાગ શું ધરાવે છે?
બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિના સભ્યો તરીકે કેવા સજીવોનો સમાવેશ થાય છે ?
કોઈપણ નિવસનતંત્રીય પોષકસ્તરમાં હાજર સજીવોની સંખ્યા નીચેનામાંથી કયાં પરીબળ પર આધાર રાખે છે?
નિવસનતંત્ર માટે શક્તિનો અંતિમ સ્રોત કયો છે?