પ્રાણી કે જે ખોરાક માટે કાર્બનિક દ્રવ્યો, મૃત કીટકો તથા પોતાનાં ક્યુટિકલ પર આધાર રાખે છે તે .....હશે.
તૃણાહારી
મૃતભક્ષી (મૃતોપજીવી)
મિશ્રાહારી
માંસાહારી
ઘાસીયા મેદાનની આહાર શૃંખલા
નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે. ચર્ચા કરો.
એક આહાર જાળું.
નીચેનામાંથી કોણ મૃતભક્ષતા દર્શાવે છે ?
અવશેષીય ઘટકોની આહાર શૃંખલા કે આહાર જાળની શરૂઆત કરતા સજીવોને ઓળખો.