નીચેના પૈકી ક્યું સજીવ વનસ્પતિ દ્રવ્યને પ્રાણી દ્રાવ્યમાં રૂપાંતરિત કરે છે?

  • A

    અળસીયું

  • B

    બકરી

  • C

    ઉધઈ

  • D

    દેડકો

Similar Questions

નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો : 

$(a)$ કચરો અને મૃતદ્રવ્યો

$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા 

શક્તિનું પ્રમાણ તેમાં સૌથી વધુ હોય.

જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....

$A$- તીતીઘોડાનો સમાવેશ પ્રાથમિક ઉપભોગીઓમાં થાય છે.

$R$ - માછલીઓ અને પક્ષીઓનો સમાવેશ ઉચ્ચ માંસાહારીમાં થાય છે.

તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકુ ગોઠવો : 

$(a)$ચોથુ પોષક સ્તર  $(i)$કાગડો
$(b)$બીજુ પોષક સ્તર $(ii)$ગીધ 
$(c)$પ્રથમ પોષક સ્તર $(iii)$સસલું
$(d)$ત્રીજુ પોષક સ્તર $(iv)$ઘાસ

સાચો વિકલ્પ પસંદ કરો : $(a)\quad (b)\quad (c)\quad (d)\quad $

  • [NEET 2020]