- Home
- Standard 11
- Chemistry
p-Block Elements - I
medium
$Be ( OH )_2$ ની $Sr ( OH )_2$ સાથે પ્રક્રિયા કરતાં નીપજ એક આયનીક ક્ષાર છે. નીચે આપેલામાંથી આ પ્રક્રિયાને સંબંધિત ખોટો વિકલ્પ પસંદ કરો.
A
$Be$ એ આયનીક ક્ષારમાં સમચતુષ્ફલકીય રીતે સંવર્ગ પામેલ છે.
B
આ પ્રક્રિયા એ એસિડ-બેઈઝ તટસ્થીકરણ પ્રક્રિયાનું એક ઉદાહરણ છે.
C
બંંને $Sr$ અને $Be$ તત્વો આયનીક ક્ષારમાં હાજર છે.
D
તત્વ $Be$ એ આયનીક ક્ષારના કેટાયનિક ભાગમાં હાજર છે.
(JEE MAIN-2023)
Solution
$Be ( OH )_2$ is amphoteric in nature.
$Sr ( OH )_2$ is basic in nature.
These two undergo acid – base reaction to form a salt.
$Be ( OH )_2+ Sr ( OH )_2 \rightarrow Sr \left[ Be ( OH )_4\right]$
(salt)
Standard 11
Chemistry