$Al _{2} Cl_{6}$ ડાયમરમાં ....

  • A

    બધા જ $Al-Cl$ બંધો સમાન હોય છે.

  • B

    ત્રણ $Al-Cl$ બંધ સમાન હોય છે ત્રણ નથી હોતા

  • C

    બે $Al-Cl$ બંધ સમાન હોય છે અને ચાર નથી હોતા

  • D

    બે $Al-Cl$ બંધો સમાન હોતા નથી અને ચાર સમાન જ હોય છે.

Similar Questions

$Al,Ga, In$ અને $Tl$ની $+ 1$ ઓક્સિડેશન અવસ્થા નો સ્થાયિતાનો વધતો ક્રમ કયો છે?

  • [AIPMT 2009]

$H_3BO_3$ (ઓર્થોબોરિક એસિડ)ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જણાવો.

કોઈ એક ક્ષાર $X$ નીચે જણાવેલાં પરિણામો આપે છે :

$(i)$ તેનું જલીય દ્રાવણ લિટમસપત્ર પ્રત્યે બેઝિક છે.

$(ii) $ તેને સખત ગરમ કરતાં ફૂલીને કાચ જેવો ઘન પદાર્થ નું બને છે.

$(iii)$ જ્યારે આવા ગરમ દ્રાવણમાં સાંદ્ર $H_2SO_4$, ને ઉમેરવામાં આવે છે ત્યારે કોઈ એસિડ $ Z$ ના સફેદ સ્ફટિક મળે છે.

ઉપર દર્શાવેલી બધી પ્રક્રિયાઓ માટે સમીકરણો લખો અને $ X, Y$ અને $Z$ ને ઓળખો. 

બોરોનના અગત્યના વલણો અને અનિયમિત (વિસંગત) ગુણધર્મો જણાવો.

નીચેનામાંથી ક્યું વિધાન પોટાશ એલમ માટે સાયું નથી ?