$R$ એ વાસ્તવિક સંખ્યા પરનો સંબંધ છે કે જેમાં $nm \ge 0$ હોય તો $R$ એ . . .
સંમિત અને પરંપરિત
સ્વવાચક અને સંમિત
સ્વવાચક અને પરંપરિત
સામ્ય સંબંધ
જો $R$ અને $S$ એ ગણ $A$ પરના અરિકત સંબંધ છે તો આપેલ વિધાન પૈકી ... અસત્ય છે.
જો સંબંધ $R$ એ $A$ થી $B$ અને સંબંધ $S$ એ $B$ થી $C$ પર વ્યાખ્યાયિત હોય તો,સંબંધ $SoR$ એ . . .
ગણ $A\, = \,\{ x\,:\,\left| x \right|\, < \,3,\,x\, \in Z\} $ કે જ્યાં $Z$ એ પૃણાંક સંખ્યા નો ગણ છે ,તેના પરનો સંબંધ $R= \{(x, y) : y = \left| x \right|, x \ne - 1\}$ આપેલ હોય તો $R$ ના ઘાતગણમાં રહેલ સભ્ય સંખ્યા મેળવો.
$\alpha \in N$ માટે $R =\{(x, y): 3 x+\alpha y$ એ $7$ નો ગુણિત છે. $\}$ દ્વારા આપેલ $N$ પરનો સંબંધ $R$ ધ્યાને લો. આ સંબંધ $R$ એ સામ્ય સંબંધ હોય, તો અને તો જ :
જો ગણ $A$ ના ઘાતગણ પર "ઉપગણ" નો સંબંધએ . . . . થાય.