સંબંધ $R$ એ $n \times n$ કક્ષાના વાસ્તવિક શ્રેણિક $A$ અને $B$ માટે આ મુજબ વ્યાખ્યાયિત છે : $"ARB$ તોજ અસ્તિત્વ ધરાવે જો કોઈ શૂન્યતર શ્રેણિક $P$ હોય કે જેથી $PAP ^{-1}= B "$ થાય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે ?
$R$ એ સંમિત અને પંરપરિત છે પરંતુ સ્વવાચક નથી.
$R$ એ સંમિત અને સ્વવાચક છે પરંતુ પંરપરિત નથી.
$R$ સામ્ય સંબંધ છે.
$R$ એ પંરપરિત અને સ્વવાચક છે પરંતુ સંમિત નથી.
જો $R$ અને $S$ એ ગણ $A$ પરના સામ્ય સંબંધ હોય તો
ગણ $A= \{a, b, c\}$ પરના બે સંબંધ $R_1 = \{(c, a) (b, b) , (a, c), (c,c), (b, c), (a, a)\}$ અને $R_2 = \{(a, b), (b, a), (c, c), (c,a), (a, a), (b, b), (a, c)\}$ હોય તો . . .
કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ $\mathrm{A}$ પર વ્યાખ્યાયિત સંબંધ $ \mathrm{R} =\{(\mathrm{x}, \mathrm{y}): \mathrm{x}$ અને $\mathrm{y}$ એક જ સ્થળે કામ કરે છે. $\}$ સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે નક્કી કરો ?
$X$ એ આપેલ અરિક્ત ગણ છે. $X$ ના તમામ ઉપગણોના ગણ $P(X)$ નો વિચાર કરો. $P(X)$ માં સંબંધ $R$ આ પ્રમાણે વ્યાખ્યાયિત છે :
$P(X)$ ના ઉપગણો $A$ અને $B$ માટે, $A \subset B$ તો અને તો જ $ARB$.
$R$, $P(X)$ પર સામ્ય સંબંધ છે ? તમારા જવાબનું સમર્થન કરો.
જો $R$ અને $S$ એ ગણ $A$ પરના અરિકત સંબંધ છે તો આપેલ વિધાન પૈકી ... અસત્ય છે.