ગણ $A = \{1, 2, 3\}$ પર સંબંધ $R = \{(1, 1), (2, 2), (3, 3), (1, 2), (2, 3), (1, 3)\}$ હોય તો સંબંધએ . . . થાય.
સ્વવાચક છે પરંતુ સંમિત નથી.
સ્વવાચક છે પરંતુ પરંપરિત નથી.
સંમિત અને પરંપરિત છે
સંમિત કે પરંપરિત નથી.
જો $R = \{(1, 3), (2, 2), (3, 2)\}$ અને $S = \{(2, 1), (3, 2), (2, 3)\}$ એ ગણ $A = \{1, 2, 3\} $પરના સંબંધ હોય તો $RoS =$
સાબિત કરો કે ગણ $A=\{1,2,3,4,5\}$ પર વ્યાખ્યાયિત સંબંધ $R =\{(a, b):|a-b|$ યુગ્મ છે $\} $ સામ્ય સંબંધ છે. સાબિત કરો કે $\{1,3,5\}$ ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ $R$ ધરાવે છે અને $ \{2,4\}$ ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ $R$ ધરાવે છે. પરંતુ $\{1,3,5\}$ નો એક પણ ઘટક $ \{2,4\}$ ના કોઈ પણ ઘટક સાથે સંબંધ $R$ ધરાવતો નથી.
પ્રાકૃતિક સંખ્યાઓના ગણ $\mathrm{N}$ પર વ્યાખ્યાયિત સંબંધ $\mathrm{R}=\{(x, y): y=x+5$ અને $x<4\}$ સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે નક્કી કરો ?
ત્રણ સભ્યો ધરાવતા ગણ પર કેટલા સ્વવાચક સંબંધો મળે?
જો સંબંધ ${R_1}$ એ ${R_1} = \{ (a,\,b)|a \ge b,\,a,\,b \in R\} $ દ્વારા વ્યાખ્યાયિત હોય તો ${R_1}$ એ . . . .