$\log ab - \log |b| = $
$\log a$
$\log |a|$
$ - \log a$
એકપણ નહી.
(b) $\log ab – \log |b| = \log \left( {{{ab} \over {|b|}}} \right) = \log |a|$.
${\log _2}(x + 5) = 6 – x$ ના ઉકેલની સંખ્યા મેળવો.
જો $x = {\log _5}(1000)$ અને $y = {\log _7}(2058)$ તો
જો $log_ab + log_bc + log_ca$ એ શૂન્ય હોય જ્યાં $a, b$ અને $c$ એક સિવાય ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ હોય તો $(log_ab)^3 + (log_bc)^3 + (log_ca)^3$ ની કિમત ………….. થાય
ધારોકે $a,b,c$ એ એવી ત્રણ ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ છે કે જેથી $(2 a)^{\log _e a}=(b c)^{\log _e b}$ અને $b^{\log _e 2}=a^{\log _e c}$ તો $6 a+5 b c=……….$
$7\log \left( {{{16} \over {15}}} \right) + 5\log \left( {{{25} \over {24}}} \right) + 3\log \left( {{{81} \over {80}}} \right)= . . . .$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.