$f(x,\;y) = \frac{1}{{x + y}}$ એ . . . .ઘાતાંકીય સમીકરણ છે .
$1$
$-1$
$2$
$-2$
ધારો કે $f ( x )$ એ દ્રીઘાત બહુપદી છે અને મોટી ઘાતક નો સહગુણક $1$ છે કે જેથી $f(0)=p, p \neq 0$ અને $f(1)=\frac{1}{3}$ થાય. જો સમીકરણ $f(x)=0$ અને $fofofof (x)=0$ ને સામાન્ય બીજ હોય તો $f(-3)$ ની કિમંત $........$ થાય.
જો $f(x) = \frac{x}{{x - 1}} = \frac{1}{y}$, તો $f(y) = $
જો ${a_2},{a_3} \in R$ એવા છે કે જેથી $\left| {{a_2} - {a_3}} \right| = 6$ અને $f\left( x \right) = \left| {\begin{array}{*{20}{c}}
1&{{a_3}}&{{a_2}}\\
1&{{a_3}}&{2{a_2} - x}\\
1&{2{a_3} - x}&{{a_2}}
\end{array}} \right|,x \in R.$ હોય તો $f(x)$ ની મહત્તમ કિમત મેળવો.
જો $f(x) = \sin \log x$, તો $f(xy) + f\left( {\frac{x}{y}} \right) - 2f(x).\cos \log y =$
જો વિધેય $f\,:\,R - \,\{ 1, - 1\} \to A$ ; $f\,(x)\, = \frac{{{x^2}}}{{1 - {x^2}}}$ એ વ્યાપ્ત વિધેય હોય તો $A$ મેળવો .