વિધેય $f(x) = \cos (x/3)$ નો વિસ્તાર મેળવો.
$( - 1/3,\;1/3)$
$[ - 1,\;1]$
$(1/3,\; - 1/3)$
$( - 3,\;3)$
વિધેય $f$ એ દરેક વાસ્તવિક $x \ne 1$ માટે સમીકરણ $3f(x) + 2f\left( {\frac{{x + 59}}{{x - 1}}} \right) = 10x + 30$ નું પાલન કરે છે તો $f(7)$ મેળવો.
વિધેય $f(x) = {\sin ^{ - 1}}5x$ નો પ્રદેશ મેળવો.
$x$ ની બધી કિમતો ધરાવતો ગણ મેળવો.
$\frac{{{x^4} - 4{x^3} + 3{x^2}}}{{({x^2} - 4)({x^2} - 7x + 10)}} \ge 0$
જો $f(x) = b{x^2} + cx + d$ અને $f(x + 1) - f(x) = 8x + 3$ હોય તો $b$ અને $c$ ની કિમત મેળવો.
ધારો કે $a \ne {a_1} \ne 0,$ $f\left( x \right) = a{x^2} + bx + c\;,g\left( x \right) = {a_1}{x^2} + {b_1}x + {c_1},p\left( x \right) = f\left( x \right) - g\left( x \right),$ તો માત્ર $ x=-1 $ માટે $p\left( x \right) = 0$ તથા $p\left( { - 2} \right) = 2$ તો $p\left( 2 \right)$ મેળવો.