નીચેનામાંથી બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિ કઈ છે ?
વનસ્પતિ
પ્રાણી
મોનેરા
પ્રોટીસ્ટા
એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?
"એક પોષકસ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જાનું વહન થતાં કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરુપ વ્યય થાય છે. " આ વિધાન થર્મોડાયનેમિકસનો કયો નિયમ દર્શાવે છે ?
આપેલ આહારશૃંખલાને ઓળખો.
તૃણ $\rightarrow$ તીતીઘોડો $\rightarrow$ પક્ષીઓ $\rightarrow$ સિંહ
નેપથેન્સ (કીટભક્ષી કલક્ષ વનસ્પતિ)..........