તેમાં જલોદ્ભિદ, શુષ્કોદ્ભિદ, મધ્યોદભિદ્ અને લવણોદ્ભિદ્ જાતિઓનો સમાવેશ થાય છે.
આવૃત બીજધારી
એકાંગી
દ્વિઅંગી
અનાવૃત બીજધારી
$S$ વિધાન :સીકોઈયા સીમ્પરવીરેન્સ આવૃત બીજધારીનું ઉદાહરણ છે. $R :$ નિલગીરી વિશ્વનું ઊંચામાં ઊંચું વૃક્ષ છે.
નીચે આપેલા સાચો વિકલ્પ પસંદ કરો :
$(i)$ સપુષ્પ વનસ્પતિના ભૂણપુટમાં સહાયકકોષો અને પ્રતિધ્રુવકાયો ફલનબાદ અવનત પામે છે / અવનત પામતાં નથી.
$(ii)$ દ્વિદળી વનસ્પતિઓના પર્ણોમાં સમાન્તર / જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.
બીજાણુ ધરાવતા ટેક્રીઓફાયટ્સ ........હોય છે.
આવૃત બીજધારી વનસ્પતિ સમૂહમાં નાનામાં નાની વનષ્પતિ છે?
એકદળીનું લક્ષણ કયું છે ?