નીચે આપેલ પૈકી કયુ સપુષ્પી વનસ્પતિઓનું જૂથ નથી ?

  • A

    આવૃત બીજધારી     

  • B

    અનાવૃત બીજધારી     

  • C

    ત્રિઅંગી

  • D

    એકપણ નહી

Similar Questions

નીચે આપેલ પૈકી કયો આવૃત બીજધારી વનસ્પતિનો વર્ગ છે ?

આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ કઈ છે ?

$A.$ જાસૂદને આવૃત બીજધારી વનસ્પતિ કહે છે.

$R.$ જાસૂદમાં અંડકો ઢંકાયેલા અને બીજાશયથી આવૃત હોય છે.

ઉચ્ચ વનસ્પતિમાં પુષ્પોને વર્ગીકરણના મુખ્ય આધાર તરીકે ગણવામાં આવે છે કારણ કે 

$S :$ સીકોઈયા સીમ્પરવીરેન્સ આવૃત બીજધારીનું ઉદાહરણ છે.

$R :$ નિલગીરી વિશ્વનું ઊંચામું ઊંચુ વૃક્ષ છે.