અનાવૃત્ત બીજધારી અને આવૃત્ત બીજધારી બંને બીજ ધરાવે છે, ત્યારે તેમને શા માટે અલગ રીતે વર્ગીકૃત કરાય છે?
નીચેનામાંથી કોનો સપુષ્પી વનસ્પતિઓના જૂથમાં સમાવેશ થાય છે ?
બીજાણુ ધરાવતા ટેક્રીઓફાયટ્સ ........હોય છે.
એકદળીનું લક્ષણ કયું છે ?
આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ કઈ છે ?
નીચે આપેલી અનુરૂપ પ્રકારના પ્રશ્નો આપો
$(i)$ આવૃત બીજધારી : પુષ્પ :: શંકુધારીઓ ....
$(ii)$ મૉસ : પાવર :: હંસરાજ : ...