નીચેનામાંથી મહત્વનાં લક્ષણો ધરાવતી એક જોડ પસંદ કરો, કે જે $Gnetum$  ને $Cycas$ જ અને $Pinus $ થી અલગ પાડે છે અને આવૃત્ત બીજધારી વનસ્પતિઓ સાથે ,વધુ આકર્ષણ દર્શાવે છે.

  • A

    પરિદલપુંજ અને બે અધ્યાવરણ

  • B

    ભ્રૂણવિકાસ અને અગ્રસ્થ વર્ધનશીલ પેશી

  • C

    રાળવાહિનીનો અભાવ અને પર્ણીય શિરા વિન્યાસ

  • D

    વાહિની તત્વોની હાજરી અને અંડધાનીનો અભાવ 

Similar Questions

નીચે આપેલ કયું દ્વિદળીનું લક્ષણ નથી ?

નીચેનામાંથી એક  સપુષ્પ વનસ્પતિ માટે સાચું છે ?

આવૃત બીજધારીઓનું જમીન સપાટી પર તેમના ….... ના કારણે પ્રભુત્વ છે.

  • [AIPMT 2004]

તેમાં હવા, કીટકો અને પક્ષીઓ દ્વારા પરાગનયન થાય છે ?

પુષ્પો ધરાવતા છોડ વનસ્પતિ જગતના અન્ય સભ્યો કરતાં વધુ સફળ હોય છે કારણ કે,