એધા ધરાવતા વાહિપૂલોને ......કહેવામાં આવે છે.

  • A

    વર્ધમાન

  • B

    અવર્ધમાન

  • C

    અંતરા રંભ

  • D

    બાહ્ય રંભ

Similar Questions

શા માટે એકદળી વનસ્પતિ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક બનાવી શકતી નથી ?

વાયુરંધ્રના રક્ષકકોષો આકાર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  એક્દળી વનસ્પતિના વાયુરંધ્ર દ્રીદળી વનસ્પતિના વાયુરંધ્ર
$A$ વાલ આકાર ડમ્બેલ આકાર
$B$ ડમ્બેલ આકાર વાલ આકાર
$C$ વાલ આકાર વાલ આકાર
$D$ ડમ્બેલ આકાર ડમ્બેલ આકાર

"ટ્રેકીઓફાયટા" વિભાગમાં ......નો સમાવેશ કરવામાં આવ્યો છે.

વનસ્પતિનાં મૂળમાં તેનો અભાવ હોય.

અધિસ્તરીય પેશીતંત્ર કયાં કોષોનું બનેલ છે ?