નીચેનામાંથી કઈ જોડ જૈવ ખાતર દર્શાવે છે?
એઝોલા અને $BGA$
નોસ્ટોક અને લેગ્યુમ (કઠોળ)
રાઈઝોબિયમ અને ઘાસ
સાલ્મોનેલા અને ઈ. કોલાઈ
બિલ્ડિંગમાં પ્રતિરોધકતા માટે વપરાતું જંતુનાશક કયું છે?
સ્વિસ ચીઝ પર ........... નું સંવર્ધન કરાય છે.
આર્ગેનોફોસ્ફેટેઝ એ કોલીએસ્ટરેઝને અવરોધે છે. નીચેનામાંથી કયું કોલીએસ્ટરેઝે અવરોધક છે ?
સૂક્ષ્મ સજીવોમાં કોનો સમાવેશ કરવામાં આવેલ છે ?
બાયોગેસના ઘટકો જણાવો?