નીચેનામાંથી .......એ બહુકોષીય ફૂગ, તંતુમય લીલ અને મોસનાં પ્રતંતુમાં સામાન્ય છે.
પોષણ પદ્ધતિ
વિખંડન દ્વારા બહુગુણન
દ્વિકીય જીવનચક્ર
વનસ્પતિ સૃષ્ટિ સભ્યો
અલિંગી પ્રજનનને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad$ દ્વિભાજન $\quad$ $\quad$ $\quad$$\quad$કલિકાઓ
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (સજીવો) | કોલમ - $II$ (જીવનકાળ) |
$P$ પતંગિયું | $I$ $140$ વર્ષ |
$Q$ કાગડો | $II$ $100-150$ વર્ષ |
$R$ પોપટ | $III$ $1-2$ અઠવાડિયા |
$S$ કાચબો | $IV$ $15$ વર્ષ |
$A-$ મોનેરા અને પ્રોટિસ્ટામા પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે.
$R -$ પેરામિશિયમમાં દ્વિભાજન દ્વારા પ્રજનન થાય છે.
ખોટી જેડ પસંદ કરો.
કલોન્સ એટલે ......