આણ્વિક દળનો સાચો ક્રમ........
$DNA < r-RNA < t-RNA$
$DNA < m-RNA < r-RNA$
$t-RNA < m-RNA < DNA$
$t-RNA < DNA < m-RNA$
ઇનવિટ્રો ટેમ્પલેટ આધારિત $RNA$ સંશ્લેષણ શેનું લક્ષણ છે?
મનુષ્યનાં દ્વિકીય $(2n)$ કોષમાં......... $bp$ હોય છે.
બે વ્યકિતઓ વચ્ચે કેટલા બેઈઝક્રમમાં ભિન્નતા રહેલ છે ?
દોરીમાં મણકા જેવો દેખાવ ધરાવતા રંગસૂત્રને જ્યારે ઈલેક્ટ્રોન સૂક્ષ્મ દર્શક નીચે જોવામાં આવે તો તે રચનાને શું કહે છે?
જનીન સંકેત ........ પર હોય છે.