સૂક્ષ્મ સજીવોમાં કોનો સમાવેશ કરવામાં આવેલ છે ?
બૅકટેરીયા
વિષાણુ
પ્રજીવો
$ (A), (B)$ અને $ (C) $ ત્રણેય
$Saccharomyces\,\, cerevissae$ એ......ની બનાવટમાં વપરાય છે
વિધાન $A$ : રાસાયણિક જંતુનાશક દવાઓના વિકલ્પે સૂક્ષ્મ જીવો દ્વારા તૈયાર કરેલ નિયંત્રક દવાઓનો ઉપયોગ જરૂરી બન્યો છે.
કારણ $R$ : જૈવિક નિયંત્રક દવાઓના ઉપયોગથી નિવસનતંત્રની સમતુલા જળવાય છે.
વિધાન $A$ અને કારણ $R $ માટે કયો વિકલ્પ સાચો છે?
એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં કયો વાયુ સર્જાય છે?
રીન્નેટ (Rennet) નો ઉપયોગ શેમાં થાય છે