નીચેનામાંથી કયો ઉત્સેક $DNA$ નાં મલ્ટિપ્લીકેશન (બહુગુણન) માં વપરાય છે?
$RNA$ પોલિમરેઝ
$DNA$ એન્ડોન્યુક્લિએઝ
એન્ડોન્યુક્લિએઝ
$DNA $ પોલિમરેઝ
નીચે પૈકીનું કયુ વિધાન સાચું છે?
આપેલ ચાર વિધાનો $(i -iv)$ માંથી લેક ઓપેરોનના સંદર્ભમાં બે વિધાન પસંદ કરો.
$(i)$ ગ્લૂકોઝ અથવા ગેલેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાય છે અને તેમને નિષ્ક્રિય બનાવે છે.
$(ii)$ લેક્ટોઝની ગેરહાજરીમાં રિપ્રેસર (નિગ્રાહક) ઓપરેટર સાથે જોડાય છે.
$(iii)$ $Z$ - જનીન પરમિએઝ માટેનો સંકેત છે.
$(iv)$ તે ફ્રાન્સીકોઇસ જેકોબ અને જેકવિન્સ મોનાડ દ્વારા સમજાવવામાં આવ્યું હતું.
ટેયલર દ્વારા રંગસૂત્રીય સ્તર ઉપર સેમીકન્ઝર્વેટીવ રેપ્લીકેશનને સાબિત કરવા કઈ વનસ્પતિ વાપરવામાં આવી હતી?
જ્યારે બે વ્યક્તિઓના જીનોમને સમાન રેસ્ટ્રીક્શન ઉત્સેચક વાપરીને કાપવામાં આવે, મળતા ટુકડાઓની લંબાઈ તથા સંખ્યા ભિન્ન હોય છે, તેને શું કહે છે?
ઈલેક્ટ્રોફોરેટીક જેલ થી નાઈટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન પર પ્રોટીનના સ્થાનાંતરને.... કહે છે.