નીચેનામાંથી કઇ પ્રક્રિયા દ્વારા બોરેમાઈન બનાવાય છે ?

  • A

    $B _{2} H _{6}+ NH _{3}$ , નીચું તાપમાન (વધારે)

  • B

    $B _{2} H _{6}+ NH _{3}$ , ઊંચું તાપમાન (વધારે)

  • C

    $B _{2} H _{6}+2 NH _{3} , 2 NH _{3}: 1 B _{2} H _{6}$ (ગુણોત્તર), ઊંચુ તાપમાન

  • D

    ઉપરોક્ત એક પણ નહિ

Similar Questions

શું થશે ? જ્યારે...

$(a)$ બોરેક્સને સખત ગરમ કરવામાં આવે છે.

$(b) $ બોરિક એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે.

$(c)$ એલ્યુમિનિયમમાં મંદ $NaOH $ ઉમેરવામાં આવે છે.

$(d)$ $BF_3$ એમોનિયા સાથે પ્રક્રિયા કરે છે.

નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :

$(i)$ $BF _{3}+ LiH \rightarrow$

$(ii)$ $B _{2} H _{6}+ H _{2} O \rightarrow$

$(\text { iii }) NaH + B _{2} H _{6} \rightarrow$

$(i v) H_{3} B O_{3} \stackrel{\Delta}{\longrightarrow}$

$( v ) Al + NaOH \rightarrow$

$( v i ) B _{2} H _{6}+ NH _{3} \rightarrow$

જ્યારે બોરેક્ષને $CoO$ સાથે પ્લેટિનમ તારની કડી ઉપર ગરમ કરતા વાદળી રંગનો મણકો પ્રાપ્ત થાય છે, તેના માટેનું મોટાભાગે કારણ......

  • [JEE MAIN 2022]

બોરિક એસિડ નીચેનામાંથી શામાં વપરાતો નથી?

ડાઈબોરેનમાં, બે $H - B - H$ ખૂણાઓ લગભગ છે,.....

  • [AIIMS 2005]