$BF _{3}$ માં $B-F$ બંધના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?

  • A

    બધા જ ત્રણ $B-F$ બંધ લંબાઇ સમાન છે અને તેમાંનો પ્રત્યેક બંધ બોરોન અને ફ્લોરિનની સહસંયોજક ત્રિજ્યાના સરવાળા કરતા ટૂંકો છે. 

  • B

    $B-F$ બંધની બંધ ઊર્જા ઘણી વધારે છે, જે કોઇપણ એકલ બંધની બંધઊર્જા કરતા પણ વધારે છે.

  • C

    $B-F$ બંધની અસામાન્ય ટૂંકાઇ અને પ્રબળતાને બોરોન અને ફ્લોરિનના $p\pi  -p\pi$ આંતરક્રિયાથી સમજાવી શકાય નહીં 

  • D

    $B-F$ બંધની અસામાન્ય ટૂંકાઇ અને પ્રબળતાને બોરોન અને ફ્લોરિનના $p\pi  -p\pi$ આંતરક્રિયાથી સમજાવી શકાય.

Similar Questions

જલીય માધ્યમમાં સમૂહ $13$ ના $B$ સિવાયનાં તત્ત્વો કયા સમચતુફલકીય અને અષ્ટફલકીય સંકીર્ણ બનાવે છે ? 

ગેલિયમની ઓક્સિડેશન અવસ્થા જણાવો. 

હાઇડ્રોજન નીચેનામાંથી કોનું રીડક્શન કરી શકશે નહી?

$BF_3$ અને $BH_4$ નો આકાર વર્ણવો. સ્પિસીઝમાં બોરોનનું સંકરણ દર્શાવો.

$Be ( OH )_2$ ની $Sr ( OH )_2$ સાથે પ્રક્રિયા કરતાં નીપજ એક આયનીક ક્ષાર છે. નીચે આપેલામાંથી આ પ્રક્રિયાને સંબંધિત ખોટો વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2023]