બોરિક એસિડ નીચેનામાંથી શામાં વપરાતો નથી?
એન્ટીસેપ્ટીક તરીકે
સોલ્ડરીંગમાં ફલક્સ તરીકે
ઓપ્ટિકલ ગ્લાસની બનાવટમાં
ઇનેમલ અને પોટરી ગ્લાસની બનાવટમાં
બોરોન સમૂહનાં તત્ત્વોની આયનીકરણ એન્થાલ્પી અને વિધુતઋણતા સમજાવો.
ખોટું વિધાન પસંદ કરો.
કઇ ધાતુનું રક્ષણ તેના પોતાના જ ઑક્સાઇડના સ્તરથી થાય છે ?
એલ્યુમિનિયમ ટ્રાયફ્લોરાઇડ નિર્જળ $HF$ માં અદ્રાવ્ય હોય છે પણ $NaF$ ઉમેરવાથી તે દ્રાવ્ય થાય છે. મળતા દ્રાવણમાંથી વાયુમય $BF_3$ને પસાર કરવાથી એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ અવક્ષેપિત થાય છે. કારણ આપો.
એલ્યુમિનિયમના ઉભયધર્મી સ્વભાવના વાજબીપણા માટે પ્રક્રિયાઓ લખો.