$m$ દળનાં એક નાના કણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $x -y$ સમતલમાં શરૂઆતનાં વેગ $V_0$ થી $x- $ અક્ષ સાથે $\theta$  કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવ્યો છે. $t < \frac{{{v_0}\sin \theta }}{g}$ સમયે કણનું કોણીય વેગમાન ……… થાય.

806-611

  • A

    $\frac{1}{2}$$mgv_0t^2\  cos\  \theta $

  • B

    $-mgv_0t^2\  cos\theta $

  • C

    $mgv_0\  t\  cos\  \theta $ $\hat k$

  • D

    $ - \frac{1}{2}$ $mgv_0\  t^2$ $cos\  \theta $ $\hat k$

Similar Questions

નિયમિત વર્તૂળાકાર તકતીમાંથી એક ચતુર્થાસ ભાગ કાપી લીધેલ છે. આ તકતીની ત્રિજ્યા $R $ છે. અને કાપી નાંખેલ ભાગનું દળ $ M $ છે. તે વાસ્તવિક તકતીના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષ પર ચાકગતિ કરે છે. તેની ભ્રમણ અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?

પંખાને ચાલુ કરતા તે $ 3 $ સેકન્ડમાં $10 $ પરીભ્રમણ કરે છે. અચળ કોણીય પ્રવેગ ધારતા તે બીજી $3 $ સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરશે ?

લોખંડ અને એલ્યુમિનિયમની મદદથી વર્તૂળાકાર તકતી બનાવવામાં આવે છે. જેથી તેની ભૌમિતિક અક્ષ પર જડત્વની ચાકમાત્રા મહત્તમ થાય છે. તે શક્ય છે જો...

$9\ M$ દળ અને $ R$ ત્રિજ્યાની તકતીમાંથી $R/3$ ત્રિજ્યાની તકતી કાપી લેવામાં આવે છે તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો.

અસુરેખ રેખા $AB$ પર $XY$ સમતલમાં $m$ દળનો કણ ગતિ કરે છે. જો ઊગમબિંદુ $O$ ની સાપેક્ષે કણ $A$ પર હોય ત્યારે $ L_A$ અને $B$ પર હોય ત્યારે $ L_B$ છે ત્યારે......