$M$ દળ અને $ R$ ત્રિજ્યાની તકતી સમક્ષિતિજ સપાટી પર રોલિંગ ગબડે છે અને ત્યારબાદ ગબડીને રોલિંગ કરી ઢોળાવવાળા સમતલ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉપર ચઢી જાય છે. જો તકતીનો વેગ$ v$ છે તો તકતી કેટલી ઉંચાઈ સુધી પહોંચશે ?

801-286

  • A

    $\frac{{3{v^2}}}{{2g}}$

  • B

    $\frac{{3{v^2}}}{{4g}}$

  • C

    $\frac{{{v^2}}}{{4g}}$

  • D

    $\frac{{{v^2}}}{{2g}}$

Similar Questions

આપેલી ચોરસ ફ્રેમ $ABCD$ નું કેન્દ્ર $O$ ......... છે.

ધારો કે $\mathop r\limits^ \to $ અસ્થાન સદિશ વાળા કણ પર $\mathop F\limits^ \to $ બળ લાગે છે અને આ બળનું ઉગમબિંદુ પર ટોર્ક $\mathop \tau \limits^ \to $ છે. ત્યારે......

આકૃતિમાં નિયમિત ચોરસ પ્લેટ દર્શાવેલી છે. જેના ખૂણા પરથી ચાર સમાન ચોરસ દૂર કરવામાં આવ્યા છે. બધા જ ચોરસ દૂર કરતાં $C.M.$ ક્યાં મળશે ? જવાબ ચરણ અને અક્ષના સ્વરૂપમાં આપો.

ચાર સમાન $ M $ દળ અને $ L$ લંબાઇ ધરાવતા સળીયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ  કરે છે. તો આ ચોરસના સમતલને લંબ $O$ માંથી પસાર થતી અક્ષની આસપાસ જડત્વની ચાક્માત્રા કેટલી હોય ?

બે પદાર્થની તેમની ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાઓ અનુક્રમે $ I$ અને $ 2I $ છે. જો તેમની ચાકગતિ-ઊર્જા સમાન હોય, તો તેમના કોણીય વેગનો ગુણોત્તર.......