$D.P.T$ રસી શાનું ઉદાહરણ છે?
નિષ્ક્રિય પ્રતિકારકતા
સક્રિય પ્રતિકારકતા
બંને
ઈન્ટરફેરોન
મનુષ્યનાં શરીરમાં પ્લાઝમોડીયમ............છે.
$AIDS$ થવાનું મુખ્ય કારણ $HIV$ છે. જે મુખ્યત્વે કોને અસર કરે છે?
કેન્સરના ઉત્પતિ સાથે જે જનીન સંકળાયેલું હોય છે તેને .....કહેવામાં આવે છે.