એન્ટિબોડી કોના મહાઅણુઓ છે?
ચરબી
પ્રોટીન
કાર્બોહાઈડ્રેટ
ન્યુકિલઈક એસિડ
$CO$ એ $CO_2$ કરતાં વધુ ઝેરી છે. કારણ કે....
ભક્ષકકોષો તરીકે કયા કોષોનો સમાવેશ થતો નથી ?
નીચેનામાંથી કઈ જોડમાં બંને રોગ વાઇરસથી થાય છે ?
$ELISA$ નો ઉપયોગ વાઇરસ શોધવામાં થાય છે જ્યાં ચાવીરૂપ પ્રક્રિયક . . છે. .
સીરોલોજી એટલે ......