નીચેનામાંથી કોણ હવે પછીના બે દશકમાં રોગ મુક્ત થઈ શકશે?
ટયુબરક્યુલોસીસ
કેન્સર
પોલિયો માલિટીસ
ઉપરોક્ત કોઈ નહીં.
phagolysosomeનું નિર્માણ કરતા કોષોને ઓળખો.
એન્ટિબોડીની બધી જ શૃંખલાઓ એકબીજા સાથે ......... વડે જોડાય છે.
નીચે આપેલ પૈકી, એઇડ્રેસ $(AIDS)$ માટે જવાબદાર એજન્ટ $HIV$ માટે શું સાચું છે ?
નીચે આપેલ પૈકી કયું કિરણ બિનઆયનિક છે ?
આપેલ બાબતોમાંથી અસંગત હોય તે ઘટનાને જુદી કરો.